સંબંધો ની સાચવણી......!!!!
તમારા પ્રેમ અને સમય નુ પોષણ આપીને સંબંધ કેરા વૃક્ષ નું જતન થાય........

English Thought by Urvashi : 111083415
Urvashi 8 year ago

wahh wahh su vaat chhe ....!!!khub saras ????

《*@HIR BA£₩ANT*》 8 year ago

..જે બાંધવા થી બંધાઈ જાય અને જે તોડવા થી તૂટી જાય એ બંધન!! ...અને જે એની જાતે બને!!... અને ક્યારેય ના તૂટે એજ સંબંધ !!

《*@HIR BA£₩ANT*》 8 year ago

...સબંધ અને સંપત્તિ મુઠી ભરો તો રેતી છે ..અને જો વાવતા રહો તો ખેતી છે..?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now