शर्दियों में मुह ओर बालो पर पानी फेर कर टिप-टॉप होना भी....एक कला है...???

Gujarati Whatsapp-Status by Ketan : 111083372
Vaidehi 8 year ago

એટલે જ dp મા નૈ મૂકતા તમારુ મુખ ???

Ketan 8 year ago

ના વેઇદીજી..થોડીથોડી આવડે એમતો...

Vaidehi 8 year ago

આ કળા તમને બિલકુલ નૈ આવડતી લાગે?

Ketan 8 year ago

હાહાહા...આવા શિયાળા માં બધાય આવી સમાજ સેવા કરે છે...બાકી કારો ઉનાળો આવે ત્યારે ખબર...

Bhavesh 8 year ago

a siyalama to evuj karvu pade

Ravina 8 year ago

હું એકજાત ની સમાજ સેવા કરું છું... પાણી બચાવી ને.. આવનારી પેઢી માટે બચાવું છું...હાહા

Ketan 8 year ago

હા એકદમ ટીપ ટોપ...હાહાહા...

Ravina 8 year ago

બાકી ટીપ ટોપ લાગુ છું ને! એજ મહત્વનું છે...હાહા

Ravina 8 year ago

હાહા... હું તો હજુ એ ને ગોતું છું જેને નાહવાનો નિયમ બનાવ્યો...

Ketan 8 year ago

વાહહ..આ dp જોઈને એવું લાગે છેકે તમેય એવી રીતેજ તૈયાર થયા લાગો છો...હાહાહા...

Ravina 8 year ago

સાચી વાત...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now