અમારા થી આજ સુધી....

"ભુલ" થી કઇ
"ભુલ" થઇ હોય તો
"ભુલ" સમજી ને
"ભુલ" ને
"ભુલી" જજો
"ભુલ" ને જ
"ભુલ" જો

અમને નહીં.....

"ભુલ" શબ્દ તમે એટલો લખ્યો કે
"ભુલ" શું હતી તમારી એ અમે
"ભુલી" ગયા

– અનામી 

Gujarati Whatsapp-Status by Brijesh Shanischara : 111083253

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now