अगर आप में अहंकार है
और आपको बहुत गुस्सा आता है
तो आपको किसी और दुश्मन की कोई ज़रुरत नहीं

Gujarati Quotes by Ketan : 111083147
Ketan 8 year ago

આ તગડું જગડું બેય લુખ્ખી છે....કોઈદી અડધી ચાય નથી પીવડાવતા ને પાછી હુશિયારી મારે...આની સંગત રેવા દેજો ભટ્ટજી...હાહાહા

Ketan 8 year ago

અરે ભટ્ટજી...તમે ક્યાં આ જગડું ને તગડું ની વાતો માં આવો છે...આ લોકો ખાય લ્યે ને પાછો વાંક કાઢે...

હરિ... 8 year ago

hahaha....badha j ke 6e @ktan ji....ave to tame sudharo....aatli moti hotel 6e pn 3 j.... khali 3 j lavya....gulabjabu......

Jignasha Parmar 8 year ago

હા ટિયા...સાવ લુખાવ કંજૂસ મખીચુશ....છે ..????

Jignasha Parmar 8 year ago

હાહા...કેતનભાઇ નો જીવ જ ટુંકો છે.....ખવડાવવું હોઈ તો ૩ kg લઇ અવાય ને...3 માં શુ થાય

Tiya 8 year ago

are jigli ketanji kanjoosh che ...

હરિ... 8 year ago

aatla ma su hath nakhvano...?? @jp.. pa6u nam aavi jaay k me to atla khai lidha...?? m j 3 6e ne...??

Jignasha Parmar 8 year ago

ખાલી 3 જ.....આટલા તો ચાખવામાં પણ ઘટશે....અને બે તો હરિતા એ. જ લઈ લીધા હસે....હાહા....કેતનભાઇ ખવડાવવામાં તો જીવ મોટો રાખો...?????

હરિ... 8 year ago

badha mate...!! ?? 3 j 6e ne...??

Ketan 8 year ago

અરે બધા માટેજ છે...લય લ્યો ભટ્ટજી

હરિ... 8 year ago

mane m badha mate mukya hoy to hu pn lai lav...moda ma pani aavi gyu...etle..hahah

હરિ... 8 year ago

ohk...to barobar...

Ketan 8 year ago

અરે કાઈ બર્થડે નથી...આ તો એમુક માણસો ની જીભ વધારે કડવી થય ગઈ છે...એટલે થોડુંક મીઠું ખવડાવી દવ તો થોડીક કડવાશ ઓછી થાય...

હરિ... 8 year ago

ohh...aaje aa gulabjabu...?? tamari b'day 6e k su...?? @ktan ji...happy b'day...

હરિ... 8 year ago

hahaha....sachi vat...ktan ji...

Ketan 8 year ago

આવું જ વાંકુ થોબડું હશે તમારું નય...હાહાહા

Ketan 8 year ago

ઉલટી ભેંસ માણસ કો ડાંટે....હાહાહા...

Komal 8 year ago

jaav jaav have ulta chor kotwal ko daate

Ketan 8 year ago

અને ભેંસજી...તમેં શરૂઆત કરી બાધવાની...

Ketan 8 year ago

તિયાજી આ તમારા ડાહ્યા લોકો બાજે છે સામેથી એનું કાઈ નય એમ...

Komal 8 year ago

aakhare badhvu j game che tamne jap nathi j

Tiya 8 year ago

ketanji avu nai kehvanu tame dahya loko ne badnam karo cho ho ....

Ketan 8 year ago

ઠેંકુ.. તિયાજી...આ તમારી ભેસુ સોરી બેનપનિયુ ને સમજાવો સવાર માં માથાકૂટ નો કરે...

Ketan 8 year ago

અમે માણસ છી એટલે રોજ જોવી છી...તમારી જેમ...પ્રાણી ઓ માં નથી આવતા...હાહાહા

Komal 8 year ago

arisa ma mo joyu nath lagtu bhoda aavya mota

Ketan 8 year ago

જેદુની આ ભેસુ mb ઉપર આયવી છે તેદુની તકલીફ પડી ગઈ છે...અમારા જેવા ભોળા માણસો માટે...

Ketan 8 year ago

કોમળજી હું ચૂપ સુકામ રવ...મેં ક્યાં કોઈનું કાઈ બગાડ્યું છે...

Ketan 8 year ago

જાને જગળી...મેં કેદી અહંકાર દેખાયડો...

Komal 8 year ago

aa manas ne chup revu j nathi ne...chup rey to jibh dukhva aave kaa?? jignasha emne emni j vaat kari aa post ma

Jignasha Parmar 8 year ago

હાહા મને તો અહંકાર ને ગુસ્સો આવે જ નઈ....એટલે મારે તો કોઈ દુસમન જ નથી...પણ તમારે તો બોવ બધા હશે નઈ...?????

Ketan 8 year ago

અરે નો બગાડું મૂડ....ખાલી પૂછું છું...કેમ છો એમ...

Komal 8 year ago

koi jarur nathi mood saru che etle bagadso nai ladi ne

Ketan 8 year ago

આતો મારી પોસ્ટ છે આયા તો પૂછી શકું ને કેમ છો એમ...કોમળજી..

Ketan 8 year ago

વેરી ગુડ મોર્નિંગ...કોમળજી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now