બધી જ શબ્દો ની રમત છે સાહેબ, કોઈક શબ્દો સન્માન અપાવે છે તો કોઈક શબ્દો કોઈ નું અપમાન કરવા માટે પૂરતા હોય છે... કોઈ શબ્દો પ્રેમ અપાવે છે તો કોઈ શબ્દો નફરત કરાવવા માટે પુરતા હોય છે...

English Thought by Kish : 111083146

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now