જીવન માં જો દુઃખો હોય તો જીવન મદીરાધામ થઇ જાય;
આ દિલ સુરાહીને નયન જામ થઇ જાય.
તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું;
જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય. - ગઝલ

Gujarati Romance by Shah Rinkesh Shah Rinkesh : 111083035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now