હવે તો એ ક્ષણ ધન્ય આવે ,
વાતનો વિસ્તાર અનન્ય આવે .

મારામાંથી તારી જો બાદબાકી થાય ,
પરીણામ જરૂર શૂન્ય આવે .

Gujarati Shayri by Sarla Solanki : 111083002
Sarla Solanki 8 year ago

કોઈને એ હદે ચાહવાની વાત છે કે જેમાં એ વ્યક્તિ ન હોય તો આપણું જીવન એકડા વિનાના મીંડા જેવું થઈ જાય . ટૂંકમાં પ્રિયજન એ જ જીવન.

MAYUr 8 year ago

meaning Su thay Are khabar na paddi

MAYUr 8 year ago

pan kai khabar Naa paddi

MAYUr 8 year ago

ek dam saachi vaat..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now