આંખોની સામે તમે નથી તો શું થયું,
પાંપણ મળતાની સાથે તમે જ તમે છો !!

Gujarati Good Night by Arpit Patel : 111082989
Simran Jatin Patel 8 year ago

તમારી ગેરહાજરી માંય તમારી હાજરી વર્તાય છે.... મારા શ્વાસે શ્વાસમાં તમે જ ખુશ્બૂ બની મહેકી રહ્યા છો....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now