Gujarati Quote in Romance by Ashish Rana

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાતે વાતે રિસાઈ જવાની આદત હતી એની,
માફી માંગી એને મનાવી લેવાની આદત હતી મારી,
હવે નથી એ રિસાતી કે નથી હું મનાવી શકતો,
કચાસ મારા જ પ્રેમ માં રહી ગઈ હશે કદાચ,
બાકી એ તો નદી હતી જે હંમેશા દરિયા માંહી ભળી જવાને આતુર હતી
#આશિષ

Gujarati Romance by Ashish Rana : 111082735
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now