पता नही आज किसकी किस्मत खुलेगी...
.
...
.
10 की मूंगफली ली थी...ऑटो में ही रह गयी...???

Gujarati Jokes by Ketan : 111082688
Tiya 8 year ago

he bhagvan a pic che ... tene thak nai lage ho

Ketan 8 year ago

એકતો પેલા તમે આ બિચાળી નાની છોકરીને dp માંથી આઝાદ કરો હવે...કેદુની બેઠી છે થાકી ગઈ હશે

Tiya 8 year ago

evo vahem tame rakho hu nai ho

Ketan 8 year ago

હા તો તમને સુ લાગે તમે સાચું બોલો એમ...વહેમ છે વહેમ..હાહાહા

Tiya 8 year ago

hu 2 mahina ni atle khotu bolu am ??

Ketan 8 year ago

હા એમ કાઈ હોય..આપણું ખોટું હોય જ નય...હું થોડો બે મહિનાનો છું તમારી જેમ...

Tiya 8 year ago

ha sachu ho ...

Ketan 8 year ago

હા અપાય...પણ ક્યારેક જરૂર હોય એનેજ...બાકી ગામમાં એવા ઘણાય લુખ્ખાઓ આટા મારે છે જેને રોજેરોજ જરૂર હોય...હાહાહા...એવા થી છેટા સારા...સાચું કે નય

Tiya 8 year ago

bhikhari na apo pan jemne jaroor hoi temne api sakay ...

Ketan 8 year ago

પુણ્ય કરવું હોય તો પ્રાણી ઓ ને ખવાનું અપાય પણ કોઈ ભિખારી ને હું એક રૂપીયોય નથી આપતો...

Tiya 8 year ago

ha te vat sachi ho ...koi ne kam karvu j nai gamtu

Tiya 8 year ago

khabar nai ... hu j moti nathi thati akhu jagat thase ...

Ketan 8 year ago

બધાય એવું પુણ્ય કરે તો ભિખારી ઓ ની સંખ્યા વધી જાય...

Ketan 8 year ago

ક્યાં સુધી બે મહિનાના રહેશો...આખું જગત મોટું થાય છે...

Tiya 8 year ago

ka vadhi gaya ?? atlu to dan karay puny nu kam kehvay hahahh ...

Tiya 8 year ago

57 year ocha che ....122 year thi 2 mahina ni j chu ...atle aadi ni jaroor nathi ...

Ketan 8 year ago

રોજ 10 રૂપિયા નું...અરર...બોવ વધી જાય હો

Ketan 8 year ago

અરે આ છેલ્લા 57 વરસ થયા તમે બેજ મહિનાના છો ઇ પ્રોબ્લેમ સુ ઓછો છે...આડી લય લ્યો દૂર થઈ જાહે...હાહાહા

Tiya 8 year ago

seno problem?? .... mare nai levi panipuri ni aadi ...@btw tame ek aadi lai lo daily 10 rupiya nu dan karso sacha man thi ...

Ketan 8 year ago

લય લ્યો આડી...પ્રોબ્લેમ સોલ્વ થય જાહે...

Tiya 8 year ago

mare nai levi ho panipuri ni aadi

Tiya 8 year ago

pan aadi j nathi to khabar kevi rite hoi ??

Ketan 8 year ago

અને નો હોય તો હું તો કવ છું લય લ્યો આડી...તિયાજી

Ketan 8 year ago

મને હુ ખબર કોણે કીધું...તમારે આડી છે તમને ખબર હોવી જોય...

Tiya 8 year ago

kone kidhu ?? ... bov afva felavo ho tame

Ketan 8 year ago

તમારે...

Tiya 8 year ago

panipuri ni aadi kone che ??

Ketan 8 year ago

હાહાહા...ખાધોળકા કીધા એટલે પૂરું થય ગ્યું...

Tanvi Tandel 8 year ago

અમે દસ નહિ વધારે લયને જયીએ. અને ના હોય તો પણ પાણીપુરી વાળો તો ઓળખે જ... ખવડાવી જ દે.. ખાધા વિના ના આવીએ..

Ketan 8 year ago

અને તાનવીજી...10 રૂપિયા પડી જાય ને પાણીપુરી ખાધા વગર આવવું પડે તયે ખબર પડે...10 રૂ ની કિંમત..હાહાહા

Ketan 8 year ago

તિયા ને નો ખબર હોય...એને પાણીપુરી ની આડી છે...

Tanvi Tandel 8 year ago

tiya કેને કે દસ રૂપિયામાં પાણીપુરી પણ ૫ જ આવે

Tanvi Tandel 8 year ago

દસ રૃપિયા માટે કેતન જી કેટલું ........

Ketan 8 year ago

હજી તમે જીણકા છોવો એટલે તમને કદર નો હોય 10 રૂપિયા ની...થોડાક હજી ઘયઢા થાવ એટલે સમજાશે...

Tiya 8 year ago

huh tame ek j akhi duniya ma kamav le vali

Ketan 8 year ago

ટીપે ટીપે સરોવર ભરાય તિયાજી...તમને હું ખબર પડે...કોકદીક કમાવા જાવ તો ખરી...

Tiya 8 year ago

ketanji 10 rs ma tamare kai banglo nohto bandhavana no ....dan thai gayu te bahane am to kai dan karo am cho j nai ....

Ketan 8 year ago

અને જગડું...કોઈએ નથી આઇપી...મારા ખુદ ના પૈસા ની હતી...તું લુખ્ખી એટલે બધાય લુખ્ખા નો હોય...હાહાહા

Ketan 8 year ago

વાહહ તાનવીજી...મારી 10 રૂપિયાની નુકસાની નથી દેખાતી...ને રીક્ષા વાળા ની પયડી છે એમને...

Ketan 8 year ago

કાઈ ફરી નથી ગયો...ખોટા બધાવવાના ધંધા કર માં..જગડુશા

Tanvi Tandel 8 year ago

બિચારો રિક્ષાવાળો માત્ર સિંગ મળશે .... એમાં શું ફાયદો

Tanvi Tandel 8 year ago

હા જિજ્ઞાસા મને પણ એવું જ લાગ્યું

Jignasha Parmar 8 year ago

એતો હવે ફરી જ. જાવ ને તમે હાહા..

Ketan 8 year ago

અરે ઇ તિયાજી ને કેતો તો...મયલા એટલે મળ્યા...એમ..બુડબક જગડું...

Jignasha Parmar 8 year ago

મયલા મયલા તો કરો છો તમે...?????

Jignasha Parmar 8 year ago

તન્વી દી એ સિંગ લીધી નઇ હોઈ કોકે આપી હશે...હાહા????

Ketan 8 year ago

ઓય જગડું....ક્યારે નામ બગાડ્યું મેં...

Ketan 8 year ago

તાનવીજી...સારું થયું બીજું કાંઈ નો લીધું નકર ઈય જાત હાથમાંથી...

Jignasha Parmar 8 year ago

maylu આ કેતનભાઇ તમારું નામ બગાડે છે કઈ કેવું હોય તો એને...hahaha?????

Jignasha Parmar 8 year ago

કેતનભાઈ આમ કોઈ નું નામ ન બગાડાય હો.....?????

Tanvi Tandel 8 year ago

sing કરતા કઈ સારું ના લેવાય

Ketan 8 year ago

તો બળેજ ને..10 રૂપિયા કાઈ મફત માં નતા મયલા..

Tiya 8 year ago

ama pan jiv bale ....

Ketan 8 year ago

મગફળી બચી ગઈ એટલે...સુ વરી...

Jignasha Parmar 8 year ago

વાહ કિસ્મત વાળી મગફળી....હાહાહ...બચી ગઈ...?????????

Ketan 8 year ago

मनेय एवुंज लागे छे...

Maylu 8 year ago

hahaha....autowale ki kismat khulegii...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now