શબ્દ પણ ભોજન છે
કયા સમયે કયો શબ્દ પીરસવો એ આવડી જાય
તો દુનિયા માં એનાથી સારો રસોયો કોઈ પણ નથી
શબ્દ નો પણ સ્વાદ હોઈ છે
એને બોલતા પહેલા પોતે ચાખી લેવો.

English Quotes by Mishri Nimavat : 111082682
Rohit Parmar 8 year ago

બોવ સાચી વાત કરી...યાર..

Ala chouhan musafir 8 year ago

बिल्कुल सही कहा शब्द भी भोजन है !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now