કહેવા માટે ઘણું છે
પણ તારે જાણવું નથી..

બોલવા માટે ઘણું છે
પણ તારે સાંભળવું નથી..

સમજદારી સંબંધોમાં છે
પણ તારે તો નિભાવા નથી..

દિલ ને ધણી તકલીફો છે
પણ.. પણ... પણ...
તને ફર્ક પડતો નથી

English Shayri by Urvashi : 111082645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now