સાચી "મુડી" તો
આપણા "સંબંધો" છે,
બાકી "મહેલો"ની "એકલતા"માં,
તો કંઈક "ધુરંધર" રોયા છે,

"માટી" જ આપણને
"જકડી" રાખશે,
બાકી "આરસ" પર તો
ઘણા લોકોને
લપસતા" જોયા છે."..!!!


? શુભ સવાર ?

.R&R..

Gujarati Whatsapp-Status by rajpara ravi : 111082550

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now