એક પ્રયત્ન કર્યો છે અમે ત્રણ સખીઓ એ.. જે તમારા પ્રેમ અને પ્રતિભાવની સાથે આગળ વધી રહ્યો છે.. જો હજુ વાંચવાનું ચુકાઈ ગયુ હોય તો ચોક્કસ થી વાંચજો ને પ્રતિભાવ ચોક્કસ આપજો.. તમારા પ્રતિભાવ જ અમને વધુ સારું લખવાની પ્રેરણા આપે છે...અને જેમને વાંચી લીધો છે એમનો દિલ થી આભાર...આવનાર દિવસો માં આમ જ સાથ આપતા રહેજો.

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૨' વાંચો
https://www.matrubharti.com/book/19863713/premni-pele-paar-2

Gujarati Story by Ravina : 111082516
Ssndeep 8 year ago

ભુલી ગ્યૉ શુ ગૉત‘તૉ તૉ ઈ ... યાદ આવે પછી કવ

Ravina 8 year ago

દી.. આ હિના જેવા લોકો તાળું જોવે તોય ડોરબેલ વગાડે છે.. એક ત્રાસ નથી.. અનેક છે...

p 8 year ago

oohhoo...avu chhe m ? pn ana mate javani jaroor nthi bar thi lock mari ne andar j besai

Ravina 8 year ago

દી મહેમાનો થી કંટાળી ને ભાગીએ છીએ

Ravina 8 year ago

શુ ગોતવું છે તમારે?

Ssndeep 8 year ago

આમ ફારફૅર કરૉ તૉ સર્ચ કરવુ પડૅ હૉ

p 8 year ago

oohhoo....add..apjo kyarek mehmanhati manva avsu ..

Ravina 8 year ago

અમે હાલ જ બીજા ગ્રહ પર શિફ્ટ થઈ ગયા .. કઈ કામ હતું?

HINA DASA 8 year ago

આ જીગરી ક્યાં ગઈ

HINA DASA 8 year ago

સખી સાંભળ તો

HINA DASA 8 year ago

સખી સાંભળ તો

Ravina 8 year ago

આભાર મિત્રો..

Tiya 8 year ago

mare baki che .... chalo have nirate vachi leva ho ...

Ssndeep 8 year ago

આવુ અદભુત લખ્યુ હૉય પછી શાયદ ઉંઘ ઓછી થય જતી હશૅ ... @આપનૉ દીવસ શુભ રહૅ @ભાગ ૨ ની શૅફાલી ની દીવાલૅ કૉમૅન્ટી દીધી છૅ ....

Ravina 8 year ago

એના માટે પેલા ઉઠવું પડે.. કોઈ પથારી માં બ્રશ કરે!

HINA DASA 8 year ago

હાહાહા બ્રશ કર સખી પેલા

Ravina 8 year ago

સુઈ જા સખી હજુ તો અડધી રાત છે.. સવારે મળું..

HINA DASA 8 year ago

સુપ્રભાત

Ravina 8 year ago

સુપ્રભાત જીગરી...

Shefali 8 year ago

સુપ્રભાત જીગરી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now