સંબંધો માં સમર્પણ
હોય ગણતરી
નહીં...
ઈતિહાસ સાક્ષી
છે....
જ્યાં જ્યાં
સંબંધો માં ગણતરી
થઇ છે....ત્યાં
પરીણામ હમેશાં
બાદબાકી માં જ
આવ્યા છે....

Gujarati Shayri by Sondagar Devanshi : 111082268

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now