સમજુ માણસ ઘણું
બધુ
જાણતો હોય છે...
છતાં પણ અજાણ ની
જેમ
વર્તન કરતો હોય
છે...
ના બોલવું -એ તેની
કમજોરી નથી હોતી
પણ મૌન રહેવું એજ
તેની હિમંત હોય છે.......

Gujarati Motivational by Sondagar Devanshi : 111082263

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now