મને તારી સાથે અઢળક વાતો કરવી ગમે છે,
તું એ વાતો ધ્યાનથી સાંભળે એ અદા ગમે છે,
હા મને ખબર છે કે હૂં ખુબ બકબક કરું છું
તોય એથી તું હેરાન થતી નથી એ મને ગમે છે..

Gujarati Shayri by Nisha Shah : 111082247

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now