સબંધો નાં હસ્તાક્ષર કોઈ ઉકેલી શકતું નથી
એમાં જોડણી ની ભૂલો કોઈ શોધી શકતું નથી
સરળ હોય છે વાક્યરચના પણ એમાં પૂર્ણવિરામ કોઈ મૂકી શકતું નથી…

English Good Night by વનરાજ સિંહ પરમાર : 111082009

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now