લગ્ન એ બે ફૂલ અને એક સુગંધ ની વાત છે.
લગ્ન એ બે નયન અને એક નજર ની વાત છે.
લગ્ન એ બે નીંદર અને એક સપનાં ની વાત છે.
લગ્ન એ બે સાધના અને એક સિદ્ધિ ની વાત છે.
લગ્ન એ બે મન અને એક વિચાર ની વાત છે.
લગ્ન એ બે જીવ અને એક જીવન ની વાત છે.
લગ્ન એ કવિ,કવિયેત્રી અને એક કવિતા ની વાત છે .