Gujarati Quote in Microfiction by Tank Bansari

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાલી મજબૂરી પણ ગજબ ચીજ છે..
ક્યારેક ઈચ્છાઓની કતલ કરાવે છે.
કયારેક લાગણીઓની કતલ કરાવે છે.
કયારેક મન મુકીને રડાવે છે..
કયારેક ટોળાં માં છતાં એકલો રાખે છે.
તો,કયારેક દરેક જગ્યાએ ચર્ચા નો વિષય બનવે છે....
સાલી મજબૂરી,

Gujarati Microfiction by Tank Bansari : 111080830
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now