*ઝાકળ*
એક વાર તું પ્રેમની *ઝાકળ* બની વરસી જા.
હું તુષાર બની આવું તૂં પુષ્પ બની ખીલી જાય.
તું મખમલી હરિયાળી પર હિમ બની જા.
હું સૂર્ય નો તારા મંડળ બની,તને સ્પર્શ મળી જાય.
તું ફૂલોની સંગે સુગંધ બની મહેકી જા.
હું સમીર બની આવું ને સંસાર સુવાસિત થઈ જાય.
એ ઝાકળ તું રડ નહીં જો ધરતી પલળી જાય.
નારાણજી જાડેજા
"નર"
ગઢશીશા,માંડવી,કચ્છ