Gujarati Quote in Thought by Chavda Girimalsinh Giri

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્વાસો રડાવે છે,
આંખો રડાવે છે.
ભીની છે પાંપણો,
યાદો રડાવે છે

કરે છે ઉપેક્ષા, મળે છે પ્રતિક્ષા,
ફળે છે આશા મળે છે નિરાશા
થોડીક યાદો,થોડાક જખ્મો છે,
થોડાક આંસુ છે થોડાક નિશાસા

સંબંધો છે લાગણી વગર ના,
પ્રસંગો છે માંગણી વગર ના.
કરે છે ધમાચકડી હૈયામાં એ,
ઉમંગો છે પસંદગી વગર ના.

Gujarati Thought by Chavda Girimalsinh Giri : 111080288
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now