```શુભ સવાર,,,☘```
ભુલ એના થી જ થાય છે જે સારું કરવા ઇચ્છે છે...

બાકી કંઈ નહિ કરવા વાળા તો ભુલો જ શોધ્યા કરતા જ હોય છે...

```લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો સાહેબ કેમ કે ઘુંટણ છોલાયા વગર કોઈને સાઇકલ પણ નથી આવડતી !!!!```

ᎻᏦ...

English Thought by husain hk bohra : 111080271

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now