Gujarati Quote in Shayri by Dp, pratik

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ગુજરાતી_મરાઠી_સંગમ_કવિતા

લાગે દિલથી વ્હાલા, મુને માજા નવરા,
રાત દિન સતાવલા, મુને માજા નવરા.

કરતોસ કામ કાજ,જે કઈ દિન ભર,
રાત આવી સાંગીતલા, મુને માજા નવરા.

શું બનાવું પકવાન ,મલા માઈત નાઈ,
આવી પૂછે જેવલા?, મુને માજા નવરા.

એ રાખે ભલે ચીઢ,મલા ફર્ક પડત નાઈ,
ખુબ વાડતો ચાંગલા,મુને માજા નવરા.

જયારે રહું હું બેઠી ઉદાસીના પળમાં,
આવી પૂછે કાય જાલા?મુને માજા નવરા.

ખરો આભાર તારો માનું મારા શામળા,
ખરો દીધો ભેટવલા, મુને માજા નવરા.

Dp,"પ્રતીક"

રૂપાંતરણ શબ્દો?

"મરાઠી" "ગુજરાતી"
માજા નવરા :- મારો પતી.
સતાવલા :- હેરાન કરે.
કરતોસ :- કામ કરે.
સાંગીતલા :- જણાવતો.
મલા માઈત નાઈ :- મને ખબર નઈ.
જેવલા :- ખાધું.
મલા ફર્ક પડત નાઈ :- મને ફેર નથી પડતો.
ચાંગલા વાડતો :- ખુબ સરસ લાગે.
કાય જાલા :- શું થયું ?.
ભેટવલા :- મેળવી દીધું.

Gujarati Shayri by Dp, pratik : 111080260
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now