૨ ?????બૈરા ચાલતા ચાલતા વાતોમા એટલી મશગૂલ કે સિધી મારી ? કારનેજ અથડાઈ.... અને પાછૂ મનેજ સંભળાવ્યું કે...
*"જરા જોઈને ચલાવો...બહુ સ્ટાઇલ મારવાની નહી...બૈરા જોયા નથી કે તરત..."*
હૂ તો ?ચકરાઈજ? ગયો...કારણકે મારી કાર બંધજ હતી...અને પાર્કીંગમા હતી....
??????