શું લખું...શું ના લખું....લાગણીઓના

પૂર આવે છે....છલકાય છે....પણ???

તેને વ્યક્ત કરવાના શબ્દો......મોં એ....

ચડતા નથી....મોં મારુ હસું હસું થાય છે...

તો ક્યારેક ...લાગણી ભીના...અશ્રુ આંખ ને ખબર પણ ના પડે....

તેમ વહી જાય છે.....

Gujarati Thought by Shree...Ripal Vyas : 111079986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now