બાળપણની એક વાત કહેવી આપ સૌ ને આજ..
હસવા હસવા માં થયું ખસવું કેહવું સૌ ને આજ...
મમ્મી લાવી એક મોજડી અતિ સુંદર એ...
રંગબેરંગી એની ભાત ને કઈ કલર હતો એનો ખાસ....
હતી સુગંધ એની કઈ ખાસ...
એની જોતી હું દિનરાત પહેરતી નહતી બસ જોતી દિનરાત...
મિત્રએ ટીખળ ખોર બીવડાવે અતિ જોર...
લીમડા નીચે જોય બેઠી એને મુજ...
જોતા મોજડી સંતાડી દૂર....
શોધતી દોડતી હાંફતી હું પ્રિય હતી મુજ....
હસવા હસવા માં એ ભૂલી ગયો ને મૂકી ક્યાં વિસરી ગયો..
આંસુ સારતી કરી મુજને નામ હતું એનું ગુંજન...
ગુનગુન કરી ભમરાએ ખોય નાખી મારી એ..
પેહર્યા ઘણા મેં પગરખાં પણ રહી ગયાં મુજને યાદ એ આજ.....
તમારો પણ કોઈ અનુભવ હશે જણાવજો સાથે મળીહસીસું