તમારી યાદ થી મુખડું મલકાય ગયું ,
મન પણ ખુશીથી કેવું હરખાય ગયું .

ઉંડા દરિયા જેવું હૃદય હતું મ્હારું ,
પણ તમારી દોસ્તી ના એક ટીપે છલકાય ગયું .

English Good Night by વનરાજ સિંહ પરમાર : 111079463

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now