રાત તમામ શમણાઓમાં મી'લો મુસાફરી કરું છું,

"અનોખીપ્રિત"ના આ "સફર"માં જુઓ યારો કેવો "SUFFER"કરું છું...

Gujarati Shayri by Kamlesh : 111079330
Kamlesh 8 year ago

હા જાણું જ છું કે આપ અંગ્રેજથી ચઢીયાતા છો...નહીં કહો તો ચાલશે...

Ketan 8 year ago

ના ના તમે લોકો તો બોવ કામઢા...

Komal 8 year ago

su karva?? angrez navra etle ame pn navra evu na hoy

Kamlesh 8 year ago

હા હો ...તો બસ વગાડો...અને આસપાસ વાળાવને ઊંઘમાંથી જગાડો...

Kamlesh 8 year ago

હા ટિયા ...નિ:સંદેહ...હો

Komal 8 year ago

angrezo samji gya

Kamlesh 8 year ago

પ્લુટો ના નહી...કોમલ....એની પેલે પાર વાળાના...હા હા હા

Tiya 8 year ago

updated j che kemleshji ...

Ketan 8 year ago

કયું પ્રિય વાજિંત્ર...

Ketan 8 year ago

આ બધીય ઇમ્પોટેડ ડોશીયું છે...હાહાહા

Komal 8 year ago

maru priya vajintra...hui jaav banne...pluto na saga

Tiya 8 year ago

khotu sahan na thai ketanji ...sach to bolna padega hi ...

Kamlesh 8 year ago

હા હા હા ...ઓલ્ડ જનરેશન અપડેટ થઇ ગઇ છે ભાઇ....

Ketan 8 year ago

જોયું ફટાફટ જવાબ આપી દયે...જરાકેય સહન ન થાય...હાહાહા

Kamlesh 8 year ago

મહેર મહાદેવ કરે...અંગ્રેજ તો બીચ્ચારા રંગ્રેજ થઇ ફરે....

Ketan 8 year ago

હાહાહા...પ્લુટો ની પેલે પાર...

Tiya 8 year ago

ketanji pargrah che ?? ne vashi to tamari hotel nu khavanu che ...

Ketan 8 year ago

આ તિયાજી પણ પરગ્રહ વાસી જ છે

Kamlesh 8 year ago

ભાઇ પ્લુટો ના પણ પેલે પાર...

Komal 8 year ago

angrezzzo ni maherbani

Tiya 8 year ago

na vadhi gayu ...

Komal 8 year ago

oyyyyy hu mari vaat karu...

Kamlesh 8 year ago

કલયુગ તો ખરો ...પણ કોના થકી...?

Ketan 8 year ago

સાચી વાત છે કોમળજી એટલેજ કવ છું સારા માણસો ની કદર કરો

Kamlesh 8 year ago

હા હા હા ...આ ઓછું છે ટિયા એમ?

Komal 8 year ago

sara loko ni to kadar j nathi...ghor kaljug

Ketan 8 year ago

હા કમલેશભાઈ આ પ્લુટો પર થી અયવા લાગે છે...હાહાહા

Tiya 8 year ago

arrrr sav avu na kehvay ho ...

Ketan 8 year ago

1 વરસ ત્રાસવાદ ને થય ગ્યો એમને...

Komal 8 year ago

a aa vantharvu etle...gujarati ma bolo khabar pade javab devanu

Kamlesh 8 year ago

હા હા હા ....કેતનભાઇ આમને આવી ભાષા ના સમજાય ....પરગ્રહવાસી ખરાં ને....

Kamlesh 8 year ago

શાની પાર્ટી ટિયા ....આ મહામાયા ને વંઠારવાનું તો મહેનતાણું લેવું જોઇએ ...

Komal 8 year ago

??? aa kai bhasha hati

Ketan 8 year ago

એકલા એકલા ખાય એને ગાલપચોળીયા થાય...કોમળજી

Kamlesh 8 year ago

જિહ્‌વાના રસ જ્ઞાન તંતુઓ ...બીજું બધું તો મારા ખયાલથી ઠેકાણે જ છે...છે ને?

Tiya 8 year ago

ohh saras ...tyre to party banti hai ...

Komal 8 year ago

khai le tiya tu pn...aaje mb pr 1yr puru thayu mare...eni party :)

Tiya 8 year ago

komal ekla ekla pizza ??

Komal 8 year ago

su thekane na hoy...jara bolo to

Kamlesh 8 year ago

એ તો જેવો જેનો સ્વાદ...આમેય ઠેકાણે ના હોય એને બધું વિપરીત જ લાગે....નઇ બેના?હા હા હા

Komal 8 year ago

kadva ko kadva...

Komal 8 year ago

su thayu piyushaji

p 8 year ago

angrez to khra chhe pn bhai meetha chhe haha..

p 8 year ago

ha to biju shu bhai ?

Komal 8 year ago

khara che ho angrezzz

Kamlesh 8 year ago

યુ એસ વાળાવની ટ્રેઇનીંગ તો ચાલુ જ થઇ છે ને?

Kamlesh 8 year ago

કેમ બેના...મૌન વ્રત ?

Komal 8 year ago

biju kai nath sikhdavyu us vadao a

Kamlesh 8 year ago

ધન્યવાદ હિનાજી ...બસ સફર જેવી સફર...

HINA DASA 8 year ago

વાહ શુ તારી સફર છે

Kamlesh 8 year ago

એ પણ આપની જ નકલ...હા હા હા

Kamlesh 8 year ago

આવડે તો ક્યાં કંઇ છે જ....આ તો બસ આપની નકલ કરી લઉં ક્યારેક ...

Komal 8 year ago

bhale ho...mahant...atkhad bahu aavde nai aapshree ne

Kamlesh 8 year ago

અરે બીજી વખતની અટખળ હતી ....પહેલાં વાળી તો હકીકત જ હતી....આ તો બસ આપનો આત્મવિશ્વાસ જોતો હતો...બવ નબળો હો...એકલું સ્માર્ટ હોવું બસ નથી સાથે સાથે ખુદ પર વિશ્વાસ હોવો એટલો જ અનિવાર્ય છે .....

Kamlesh 8 year ago

અરે સદા ખુશ રહો ને...કોણ ના કહે છે ...બસ હકીકતમાં રહો એટલે બસ...

Komal 8 year ago

khush to joi j nai sakta ne...bhale nahak ni

Kamlesh 8 year ago

શું...? હવે અટખળ હતી ...જમીન પર આવો વે'લા

Komal 8 year ago

nanpan thi :)

Kamlesh 8 year ago

હા હો ...સ્માર્ટ છોકરી....હા

Komal 8 year ago

a haaaa...mari ne fakt mari barabar???

Kamlesh 8 year ago

યાદ કરો વે'લા

Kamlesh 8 year ago

હેં...!...મતલબ કે મારું જ્ઞાન વ્યર્થ જ જાય છે એમ ને.?....હુહહહહ

Komal 8 year ago

ek min aano meaning su hato bhuli gai

Kamlesh 8 year ago

એ તો આઉગી જ હો...

Komal 8 year ago

jabri dare che haa

Kamlesh 8 year ago

કહી તો દીધું....આનાથી વધુ શું કહું?

Komal 8 year ago

etle keva su mango tame???

Kamlesh 8 year ago

અને સંસારરમાં આપ જેવા જીવ છે....હા હા હા

Komal 8 year ago

kai nai chalya kare...sansar che

Kamlesh 8 year ago

શું થાય લે..હ...

Komal 8 year ago

arrrr saav aavu

Kamlesh 8 year ago

હમમ...અમારું બંન્ને નું તો આમ જ ચાલ્યા રાખે ...તમે કહો...કેમ છો ?

Shefali 8 year ago

ha...તમારું hit શેમાં છે એ મહાદેવ જ વધારે jani શકે

Kamlesh 8 year ago

ધન્યવાદ ટિયા ...

Kamlesh 8 year ago

હા શેફાલીજી સાવ સાચું .. મહાદેવની મરજી તો જાણું જ છું પણ એના માટે બાધ્ય મારે નથી થવું...એમની મરજી તો એમના અંશ ના હિતમાં જ હોય ને?

Tiya 8 year ago

wah mast ....

Shefali 8 year ago

એક દમ fine hir...

Shefali 8 year ago

કોને ખબર મહાદેવ ની શું મરજી છે? ખરું ને કમલેશ જી

p 8 year ago

to bena ne ghare pn padharo ho ...

Kamlesh 8 year ago

અરે ના રે ના બેના ....કોઇથી રિસાઇયે એવા ભા'ગ ક્યાં છે જ...?હા હા હા

Kamlesh 8 year ago

હા બેના

p 8 year ago

motabhai pn risaya lage chhe ..uuhh...

Bhavesh 8 year ago

have tame motabhai ne tamari side karo????

p 8 year ago

a jdbhai ne bhavubhai aj jagran karava na mood ma chhe juo ..

Kamlesh 8 year ago

ના એ તો હવે ના બને હો...ના મળે તો ના સહી...મહાદેવની મરજીને તો મારે વધાવવી જ રહી ને?

Shefali 8 year ago

na dekhati hoy to Navi મંઝિલ શોધો

Heer Ahir 8 year ago

moj ma shefudi tame kem cho kam aetlu vadhi jay chhe so phone j hath ma nathi levato

Kamlesh 8 year ago

હા હા હા

Kamlesh 8 year ago

આભાર શેફાલીજી ...મઝીલ જ મળશે...મંઝિલ તો દૂર દૂર સુધી ક્યાં દેખાય જ છે ...?

Kamlesh 8 year ago

હું તો હંમેશની જેમ જ હો...હિર...આપને પણ પૂનમની શુભકામનાઓ

Shefali 8 year ago

Kem che hir ? bahu divase

Shefali 8 year ago

વાહ. તમારી સફર ને જલ્દી મઝીલ મળે...

Heer Ahir 8 year ago

ek dam majama tame kem cho? and happy posipunam

Kamlesh 8 year ago

ધન્યવાદ હિર...જય ભોળાનાથ ...કેમ છો ?

Heer Ahir 8 year ago

vah motabhai jay bholanath

Kamlesh 8 year ago

ધન્યવાદ રોહિતભાઇ ...જય ભોળાનાથ

ધબકાર... 8 year ago

ખુબ સરસ...જય ભોળાનાથ...

Kamlesh 8 year ago

ધન્યવાદ હિરલજી ...જય ભોળાનાથ ...

Kamlesh 8 year ago

ધન્યવાદ બિંદિંયાજી ...હા સત્ય કહ્યું આપે..જ્યાં પ્રેમ છે ત્યાં જ સ્વર્ગ છે....

Kamlesh 8 year ago

અંત નહી બેના "ઉત્તરાર્ધ "કહો...

Kamlesh 8 year ago

મોજ વાળી સફફર ભાવેશભાઇ ...હા હા હા

Bhavesh 8 year ago

abokhi prit sathe ni સફર ma to moj j hiy be ben

Hiral 8 year ago

wahh... motabhai... jay bholenath...

Bindiya 8 year ago

waah...suffer ane safar no upyog khuub sars kryo.. prit na intezar nu suffer karvu pan swarg jevu lage ho..kamleshji

p 8 year ago

bhavubhai tamne shu lage chhe suffer k moj ...

p 8 year ago

karo karo bhai .....ha pn jaldi ant avse ho have ...

Bhavesh 8 year ago

vah, આ સફર મા suffer hoy k moj bhai

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now