Gujarati Quote in Thought by Umesh Makwana

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધાં ને ખુશ કરવામાં ક્યાંક પોતાનીજ ખુશીઓ ખોવાય જાય છે,

સપનાઓ તો ઘણા હોય છે પરંતુ પુરા તો ગણતરી ના જ થાય છે,

લાગણીઓ ના આ ભવર માં માણસ હંમેશા કચડાય
જાય છે,

-ઉમેશ મકવાણા?
(શંકર)

Gujarati Thought by Umesh Makwana : 111079232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now