એ એક વાર તુ કોઈ ને પ્રેમ કરવાનું સાહસ તો કર, દોસ્ત તને જીંદગી બહુ મજા ની લાગશે......
તુ તારા પ્રેમ ની યાદ માં તુ એક વાર જીંદગી રાહ તો જો તને એક એક દિવસ તને એક યુગ સમોવડો લાગશે.......
તુ તારા પ્રેમ ની યાદ માં એકવાર રડી તો જો દોસ્ત તને જીંદગી, બેકાર લાગશે.......
કયાં સુધી મન માં રાખીશ તુ તારા મન ની વાત કરી તો જો
તને જંગ જીતી હોય તેવો શુકુન દિલ ને થશે.......
તારા દિલ ને એક વાર કહી ને ખાલી તો કરી જો,
પછી જો તારી કેવી રંગીન દુનિયા માં તુ જશે........
પ્રેમ ની બધી સીમા ઓ તોડી તો જો મર્યાદા એક વાર તો પછી તને જીંદગી જીવવા નું કોઈ તને પોતાનું મળી જશે જેના થી જીવન બહુ મસ્ત બની જશે.......
એક વાર તુ મર્યાદા નો દોરો તોડી પ્રેમ ના દરીયા માં ડુબકી તો લગાવ પછી જો તારી જીંદગી તને કઇ રાહ પર લઈ જાય છે...........
આ ઘડી માટે તો વર્ષો વરસ ની રાહ છે આ દિલ ને એક ઘાયલ દિલ ને એકવાર તો જોડી તો જો પછી પ્રેમ થી તરબોડ થઈ જઈશ........
આ દિવસ જોવા માટે ભગવાન ઉપર થી આવ્યા,તો તુ ને હુ શુ ચીજ છીએ...
જીંદગી આ પાસા ને તુ જીવી તો જો તારો પ્રેમ મેળવવા નું સપનું કેવુ પુરુ થાય છે.....
તુ સપનાં તો જો દોસ્ત તને એક એક પળ ખાલી લાગશે.......
શૈમી ઓઝા.....