અભ્યુદયને આમ ખોવાયેલો જોઈ સૌમ્યા એ હાથેથી હળવો સ્પર્શ કર્યો અને જાણે તંદ્રામાંથી જાગ્યો હોય એમ અભ્યુદયની વિચારધારા તૂટી. એણે યંત્રવત બધી વિધિ પતાવી જેમાં સૌમ્યાએ પૂરતો સહકાર આપ્યો. અને અભી ભાંગેલા પગલે હોટેલ તરફ ચાલવા લાગ્યો. પંડિતને દક્ષિણા આપવાની સુધબુધ પણ નહતી એને..!!

written by-

રવિના વાઘેલા, હિના દાસા અને શેફાલી શાહ

*******

જય જિનેન્દ્ર

હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર...' વાંચો
https://www.matrubharti.com/book/19863485/premni-pele-paar

Gujarati Blog by Shefali : 111079090
Shefali 8 year ago

Thank u Tanvi...

Tanvi Tandel 8 year ago

શુભ શરૂઆત

Shefali 8 year ago

Thank u Purvi di...

Shefali 8 year ago

Thank u so much Amita...next part Sunday upload થશે

Amita Patel 8 year ago

superb shefali.. khub saars શૈલી.. ને સરસ જમાવટ કરી છે. આગળ શું થશે એની અધીરાઈ રહેશે.. congratulations

Shefali 8 year ago

ધન્યવાદ સંદીપ...તમારો દિવસ પણ શુભ રહે

Ssndeep 8 year ago

હમણા જૉઈ લવ .... આપનૉ દીવસ શુભ રહૅ

Shefali 8 year ago

એમને ત્રણેવ ને sath આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર @ રોહિત અને @ એસીપી

ધબકાર... 8 year ago

ખુબ સરસ...આમજ આ સફરને આગળ ધપાવો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now