પ્રતિક્ષા માંગી તો કોની??
ક્ષિતિજ ની?
મિલન પણ કેવુ?
ગગન અને ધરા નું આભાસી અશક્ય મિલન!!!
માગો તો અેવુ મિલન... જે વિશ્વાસ અને ધિરજના મિલન જેવું હોય...
અને પ્રતિક્ષા સમય ની હોય... જે શક્ય જ છે...

English Thought by Chauhan Darshna : 111078779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now