Gujarati Quote in Romance by Nitin Patel

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે કોને પ્રેમ કરો છો, ક્યાં પ્રેમ કરો છો,

કેમ પ્રેમ કરો છો, ક્યારે પ્રેમ કરો છો,

કેવી રીતે પ્રેમ કરો છો, તેનું કોઈ મહત્વ નથી,

મહત્વ માત્ર એટલું છે કે "તમે પ્રેમ કરો છો"...

Gujarati Romance by Nitin Patel : 111078723
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now