રડતા રડતા સાંજ ઢળી, ઊંગી ને ઊઠ્યો તોયે સાંજ ઢળી,

ખબર નહી એટલો બધો પ્રેમમાં હતો કે શું ? એકરાર કરવામા થોડો મોડો પડ્યો, ત્યા તો જીંદગી ની સાંજ ઢળી.



યુવરાજસિંહ સોલંકી

Gujarati Shayri by Yuvrajsinh Solanki : 111078632

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now