કાં સત્ય અને કાં સત્ય તણી તલવાર બનીને રહેવુ છે,
રહેવું છે હવે જો જીવતું તો પડકાર બનીને રહેવુ છે!

પડદા મા રહી કઇ પણ કરવું મંજુર નથી સાથી મુજને;
હુ અંદર ખાને જે કાંઈ છું તેં બહાર બની ને રહેવું છે !
–' અમૃત ઘાયલ

English Shayri by hiren dudharejiya : 111077960

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now