?પગલાં તો હર કોઈ ના શુકનિયાળ છેં,
પણ બસ અહીં મન માં રહેલ ભેદ ભાવ જ અથડાય છેં...
બગડેલા કેસ ને જે સુધારે*
*તે વકીલ કહેવાય,*
*પણ જે કેસ ને બગડવા જ ના દે*
*તે વડીલ કહેવાય.*?
*, ,,,,,,*.
good morning
???????
Good Morning
*સમય , તબિયત , અને સંબધ આ તણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું*
*પણ*
*જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે તેની સાચી કિંમત સમજાય છે.*?
???
*જીવનનો સૌથી સુંદર*
*અને*
*આસાન નિયમ.*
*જે તમારી સાથે થવું ન જોઈએ.*
*એ તમે*
*બીજા સાથે ના કરો.*
*શબ્દ થોડા છે પણ સમજાય તો ખૂબજ સારા છે*...✍
? *!! ```*શુભ સવાર*```!!*?