સંબંધોની પ્રસ્તાવના અને ઉપસંહાર એકબીજાથી તદ્દન વિપરીત હોય છે.


બદલે છે ત્યારે સઘળું બદલે છે,
લોકોનો વાટકી વ્યવહાર પણ બદલે છે,
દિવસ મા સાત વખત યાદ કરનાર,
સાત દિવસ મા એકવાર પણ કયા યાદ કરે છે.
Najuk

English Thought by Journalist Urvisha Vegda : 111077451
Vasani Kalpesh 8 year ago

કેટલું નાજુક હોય છે માણસનું મન... સ્પર્શો.. ના.. સ્પર્શો ત્યાં વેરાઈ જાય. ઓળખો ના ઓળખો ત્યાં બદલાઈ જાય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now