*?આજે એક વડિલ મળ્યા*
*મેં પુછ્યુ,*

*કેમ છો કેવી રહી આપની ઉતરાણ?*

*વડિલે સરસ જવાબ આપ્યો,*

*બસ છોકરાઓ ગૂંચવાયેલા દોરાઓ આપતા હતા, અને હુ તેને ઉકેલતો હતો.*?

Gujarati Blog by Chetan Tanna : 111077385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now