તરસ ની કેદમાંથી મુકત કર,
અને જળ સુધી લઈ જા.
મુજ,એક શુષ્ક તરણા ને,
ઝાકળ સુધી લઈ જા.

જાગૃતિ રાઠોડ

Gujarati Shayri by jagruti rathod : 111077232
Kamlesh 8 year ago

જય ભોળાનાથ... કેમ છો?

jagruti rathod 8 year ago

આભાર કમલેશભાઈ જય ભોળાનાથ

Kamlesh 8 year ago

વાહ...! અદ્દભુત તરણું હો બાકી....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now