મીરા ને એમ હતું કે,
ઝેર માં કેવો નશો છે જોઇ લ્ઉં...
તો, ઝેરને પણ એમ હતું કે..
એ બહાને કંઠમાં
કૃષ્ણનો પ્યાર જોઇ લઉં
હૈયે પ્રીત, ગળે ગીત, અને મુખે સ્મિત
આ છે જીવન જીવવાની સાચી રીત...!!
આપણુ કોઇ જ કામ ન હોવા છતાં સંપર્ક
રાખવાનું મન થાય તેને જ "સબંધ" કહેવાય

English Blog by વનરાજ સિંહ પરમાર : 111076757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now