પ્રેમ તો થઈ ગયો છે, પણ કબુલાત
કોણ કરે
પ્રેમ માં શબ્દો થકી રજૂઆત કોણ કરે
વાત કરવા તત્પર છે બંને
પણ સવાલ એ છે કે વાત ની શરૂઆT
કોણ કરે?

English Shayri by વનરાજ સિંહ પરમાર : 111076293

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now