ક્યારેક રડવાનું મન થાય તો, મને કોલ કરજે,
તને હસાવીશ જ એવુ નથી, પણ તારી સાથે રડી શકીશ.

ક્યારેક ચૂપ બેસી રહેવાનુ મન થાય ત્યારે મને કોલ કરજે,
તને બોલાવીશ જ એવુ નથી, પણ તારી સાથે ચૂપ રહેવાનુ પ્રોમીસ.

ક્યારેક ભાગી છૂટવાનુ મન થાય ત્યારે મને કોલ કરજે,
તને રોકીશ જ એવુ નથી પણ તારી સાથે ભાગી છૂટવાનુ પ્રોમીસ.

પણ જો તુ ક્યારેક કોલ કરે ને હું ન ઉપાડુ તો તુ દોડીને આવજે, ત્યારે કદાચ મારે તારી જરૂર હોય

દોસ્ત...?

cp...

Gujarati Whatsapp-Status by Ketan : 111076175
Ketan 8 year ago

આભાર..ભાવેશભાઈ

Ketan 8 year ago

આભાર...વૈદેહીજી

Ketan 8 year ago

આભાર...સેલ્ફીજી

Vaidehi 8 year ago

અદ્ભૂત

Ketan 8 year ago

ઠેંકુ ઠેંકુ...જગ્ગુ..

Jignasha Parmar 8 year ago

વાહ...મસ્ત હો.???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now