Chetan Tanna 8 year ago

*કોઈને કહેવું નથી, એવું નથી,* *છોડ ને, એમાં પડ્યા જેવું નથી* *હું દબાયેલો છું જે બોજા તળે,* *દોસ્તોનો પ્રેમ છે, દેવું નથી!* : હિમલ પંડ્યા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now