આવી સવાર રંગ બે રંગી પતંગો પર થઇ અસવાર ‌. આકાશમાં જામ્યો છે મકરસંક્રાંતિ પર્વનો ત્યોહાર‌.
‌‌અગાશી અગાશી માનવ મહેરામણ ભર્યો અપાર.
તિલ‌ ગૂડ ખાઈ કરો સૂર્ય ને નમસ્કાર.
આપ સહુ સલામતી થી ઉજવો પર્વ. એવી આપ સહુ ને નારાણજી શુભેચ્છાઓ.

Gujarati Funny by Naranji Jadeja : 111075784

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now