તમોને ચાહતા ન આવડ્યું,
નહીં તો
ચાહતના ક્યાં મોંઘેરા મૉલ હતા !!
અમે પણ
જીંદગીભર પછતાયા
એકરાર કર્યા વિના,
નહીં તો
અવસર એ કેટલા અણમોલ હતા !!

- અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111075763

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now