મારા જીવન રૂપી બાગમાં અવાર નવાર વસંત રૂપી બહાર છો તમે,
રણમા હરિયાલી લાવીને સુંદર બનાવનાર છો તમે. પણ ડર લાગે છે ભયાનક રણમાં રહેલ મૃગજળ તો નથી ને તમે?
નહીં માનો પણ મારા સથવારા છો તમે. લાગશે બધુ મજાક પણ આ બધુ જીવન છે.
મારા માટે આ બધું યાદ રાખજો તમે. માત્ર જીવુ છું એક ઇચ્છા સાથે. જીવનનો સાચો સાથી છો તમે.
એક સાચા મિત્ર છો તમે.
શુભ સવાર.