બાંધ્યા સંબંધ તો નિભાવી જાણો,
લાગણી પર કોઈનું દબાણ નથી હોતું,
સાહેબ
લેવડ દેવડ તો પ્રથા છે સંબંધ ની,
પણ માંગણી પર કોઈ નું દબાણ નથી હોતું.

આપનો દિવસ મંગલમય રહે..!

શુભ સવાર
જય ભૂતનાથ

Gujarati Blog by Chetan Joshi : 111075396

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now