ચાલશો તો મંજિલ ના
રસ્તા મળી જશે,

વિચારો તો બધી વાત નું
કારણ મળી જશે,

જીવન એટલું પણ
મજબુર નથી હોતું,

જીગર થી જીવો તો
જલસા પડી જશે.

Gujarati Motivational by Mayur Prajapati : 111075274

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now