The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ચાલો બધા રોઢંડી કરવા..... મસ્ત મસ્ત નાસ્તો બધા માટે..... અને હા આ સ્પેશિયલ ચા... માત્ર કેતનભાઈ માટે છે હો.......બીજા બધા માટે ખાલી નાસ્તો જ છે....જલ્દી આવજો હો નઈ તો પૂરું થઈ જાય તો પછી મને કેવાનું નઈ..... ???????????
હાહાહા...
banne sui jav chana mana
તો ઘરના દરવાજા મોટા કરવા પડશે નઈ.???
હાહાહા...તિયાજી ભલે હાથી જેવડા થાય...પણ તોય કેવાય તો જીણકી જ...હાહાહા
કેતન જાજુ ખાય એની બુદ્ધિ જાડી થાય શરીર નઈ હો તું બધા ને હાથી ના ગણ????
નાના કેમ...ખાય ખાય ને માણહ જાડા થાય પતલા નય...હાહાહા
nana karva padya am kaho
હમ્મ..તોતો ઘરના દરવાજા મોટા કરવા પયડા હશે ને
10 vakhat
તિયાજી..કેટલી વાર જમો છો દિવસ માં...6 કે 7 વખત
હા બોવ નસીબ ની વાત કેવાય.. હાહાહા
acha ... me to rondhe j khai lidhu ne sanje pachu jami lidhu have nai bhukh ho
દુકાળ પડ્યો કેતન દુકાળ આપણે ને ખાવા મળે એ નશીબ ની વાત કેવાય હો???
ના આતો ભૂખ લાયગી હોય તો ની વાત છે...
me to pela j khai lidhu ketanji .... tame baki hata tame khai lo
ભૂખ લાયગી છે તિયાજી તમને તો ખાય લ્યો વયધુ છે ઇ...
તો તમે બોલો હવે દિનેશભાઇ
હા તો ભોળો જ છું...તમારી જેમ નથી...
ये धमाके के पहले का सन्नाटा है....????.
કેમ ચુપ થઇ ગયા બધા?????
hahaha Ankita.. Maja aavi gai em ne..??????
હા કેતન મૂળ તો ભોળા ને તો બધું ચાલે એમને નખરા ન કરે એ
?ha..thanks 2 all...bov moj aavi gy aaj ho ??
hahaha દી એ સારું કૈરું.... ખોટી વેસ્ટ જાત ચા....?????
Dp ને અંકિતા... ફ્રી માં મજા લ્યે છે.....?????????
ના હવે શું બની ગઈ કાલની પડી જ છે ગરમ જ કરવાની છે હવે તો પીવી જ પડશે
એને તમારી ચા રાખો તમારી પાહે નથી પીવી મારે...
dp ને અંકેતાજી બેય..like કયરા કર થયા છે કોમેન્ટ...
તમારે ચાલે એમ હોય તો બનાવી દઉં કેતન નમક કેટલી ચમચી નાખું
have Mari pase khatm Thai gyu ho...Cha na y nathi...?????
Dp ખાલી like j કરવાની છે...કે બોલવાના છો કઈ...???????
બનાવો તમે...પી લયસ હું જાતે હો....જગડુશા ઇ રોંઢા ની હતી...હવે સાંજ ની
લે લે હજી માંગ માંગ કરે છે..?????
હાહાહા બનાવો એટલે હું પીવડાવી દઉં
tame to Khali ચા જ માંગી ti..મે નાસ્તો karaivo... ??????
ઓકે...સમાધાન ની ચા પીવડાવી દયો હાલો બેમાંથી કોઇ
હું ભૂખડ કઈ નથી.....હું તો ખવડાવું 6u બધાને ...તમારી જેમ નઇ ખાલી માંગવું જ...????
જ્ઞાન જોવા માટે દ્રષ્ટિ જોઈએ કેતન તમારી તો આંખો મા જ ઝેર છે
આ જગડુશા ભૂખડ ને તમે આળસુ...
હોય તો કરોને..હાહાહા....
અમે અજ્ઞાનીઓ પાસે બહુ જ્ઞાન છતું ન કરીએ કેતન
hahaha di...????
અંગુઠાછાપ કે અભણ મા પણ ભણ આવે એટલાય નહિ ભણ્યાં હોય
હમ્મ...બોવ ભયણા તમેં તો હાહાહા...પણ તોય ઠોઠ જેવા કાં લાગો...
tamara jeva teacher hoi bapor sudhi j bhane ne..??
right di ..and કેતનભાઇ નું અભણ માં...???
હા હો અમારું તો નામ બોલાય છે ભણેશ્રીઓ મા
હા ભણુકાવ તો તમે લોકો જ છોવો ને આખા જગત માં..હાહાહા
ના હો પેલા આ પૂરું કરો હો...@નીલ?????
એટલે જ કહ્યું જિજ્ઞાસા આ બપોરિયા બપોર સુધી ભણવા ગયા એ શું વખાણ કરી જાણે
આ અભણ માણસો ને ...આદિમાનવ ની ભાષા લાગે છે બોલો...???????
jignasha... tu download kari j le biji var..???
ના મને તમારી ભાષા ન આવડે...આદિમાનવ
ઓહો એટલે જ તારી સમજ ઘટી ગઈ છે નહીં ભૈયું
Hahaha.. jem umar vadhati jai aem samj ochhi thati jai..
કેતન વ્યાજસ્તુતિ એટલે શું ખબર
આદિમાનવ ની ભસા ચાલુ કયરી...જગડુશા...
વ્યાજસ્તુતિ...હાહાહા
vyajstuti હોય તમારા વખાણ માં...ક્યાંથી હજમ થાય...???????
હા નિલ મેં તો સ્વીકાર્યું જ છે કે હું બાલિશ નથી એકદમ સમજદાર છું
કેટલીય વાર કયરા....પણ તમને લોકો ને હજમ નથી થતા
ન જ કરાય ને આંખે લીમડા નો રસ નાખો રોજ ક્યાંથી દેખાય સારું
Hahaha.. hina di.. su vat chhe swikari lidhu aaje tamari umar thai gyi..??
તમને ક્યાં આવડે જ છે...વખાણ કરતા...??????
હું તો ઓળખું ને આ બધાને એને કોઈ સારું જ નઈ લાગે જોઈ લેજે તું
કા હુકામ વખાણ કરું હું હે
આ ડોરાવાળા માજી ને અયવા છે...હાહાહા
જોયું દી...આ કેતનભાઇ ને કોઈના વખાણ પચે નઇ....મને માન થી કીધું તમે તો એને પેટમાં દુખ્યું...???????
હા તો મારી તો ઉંમર થઈ તો આ બધા બચ્ચા જ કહેવાય મારે માટે તો
જગડુશા તમે તો ભટકેલી આત્મા છોવો...તમને કોઈ પયન માં ન આવે...બી ને ભાગે હાહાહા
તમને થયો છે..આ બચ્ચા ને બેટા ચાલુ કયરૂ બાવા ની જેમ...હાહાહા
hahaha કેતનભાઇ .???મને કોઈ પઈન માં ન આવે...બીવે બધા મારાથી...??
હે તો આવો અનુભવ થાય હે તમને ખબર લાગે નહિ કેતન
???
Neel મજાક કરું છું...હજી છે જ ખાઈ લે...????
આને કોક સાધુ પયન માં અયવો લાગે છે..હાહાહા
ખાખી બાવા...નય લુખ્ખી...હાહાહા
haha di to વાંધો નઇ...thank u...??????
પાપ કરે એને પુણ્ય ના રસ્તા બતાવ્યા બેટા જો પકડી પણ લીધું એ લોકોએ
બચ્ચા...હાહાહા
મારુ તો બધું પૂરું કરી દીધું...તમે...ખાખી બાવા કરી દીધા....????
biji var photo download kari le.. ????
અરે બચ્ચા મારો કહેવાનો મતલબ એવો ન હતો આ બધાની તો આદત છે દૂધમાંથી પૂળા કાઢવાની કોઈ કઈ કહે તો હું છું તારી સાથે ડર નહિ લડી લઇશું
hahaha Neel have shu...Pura Thai gya...???????
હિના દી....તમે આવું કીધું...?હવે આ લોકો પકડી lese...???
કોણ ચારો નખવાનું છે...
હા તો નાનકી તારી પાહે છાનામુના ભેગા કરેલા હોય એમાથી ખવડાવવાનું કવ છું...
jam cream vara biscuits.. bas.. ?
હા ગાયને ચારો ન ખાય ભેંસ ને પૂળા નો નખાય હિના???
હા હો ગાયને ચારો નાખવાનો હોય
સંક્રાંત ને દિવસે તો દાન જ કરવાનું હોય...પુણ્ય કમાવ કૈક....Dp...??????
કેતનભાઇ ....લુખ્ખાવ મારુ જ ખાવું છે...hhuun.....હું નાની છું...હો....મને ખવડાવવાનું હોઈ...આતો મારી પાસે જ માંગે...સાવ...પાપ લાગશે...?????
હા આવીશ હો પણ ધંધો છે કોઈ ભંડારો નથી મફત માં મળે jp???
હા હો મજા માં...
ના જગડુશા...નાસ્તો તમારો
kem chho badha maja ma
હ તો ભલે ને રજા રાખે......બસ...ભલે આવે સંક્રાંત કરવા .....ખાલી નાસ્તો બધો લઈને આવવાનું...????
એકદી તો રજા જોઈને...ઈય માણહ છે હો
ફઈ...હાહાહા
bussines પેલા હોય...પછી મજા મસ્તી કરાય....???
એનું તમે પાડી દયો....તમે ફઈ છો.. હવે .?????
સંક્રાત ના દિવસે દિનેશભાઇ ને પતંગ લૂંટવા જવાનું હોય...તેદી નો મેળ પડે...હાહાહા
સંક્રાંત ને દિવસે...આવજો Dp....ફ્રી માં આપી જજો ...ચીક્કી ને..લાડુ...??????
જગડુશા...મારુ નય આ અંકેતાજી નું પડવાનું છે...
ઓ રેંકડી વાળા ભાઈ...કાલે આવજો..
Dp...મેં ખરીદીને રાખેલ 6 ...હવે નઈ જોતું કાઈ.. btw .તમારો side bussiness લાગે નઈ..???????
તમારું નામ પાડી દવ કેતનભાઈ...??? "ફઈબા..."...6 ને મસ્ત...હાહાહ
aa aavi gya rekdi lae ne ?
ચાય લેલો ચાય આલુ પાપડ લેલો પોવા લેલો ????
ઓકે...તો....જરાક નામ વિચારી લવ...હાહાહા
chalse pn aa ji aatlu man na sahan thay ?
નામ માંથી જી કાઢીશ તો નામ બદલી જાહે...જેમ આ જગડુશા નું થય ગ્યું એમ..બોલો..હાહાહા
are ketanbhai aabhar pn mara name ma જી bov ajib lage che?
તમારું ધ્યાન માત્ર ખાવામાં જ છે એમ ને..??????????
પેલા અંકિતા થાળી માં છે એતો ખાઈ લે...પછી બીજું આપી...??????
હા એમ...થેંક્યુ અંકેતાજી..
અરે વાહ..ઇ તો જોયુજ નય...વાહહ
તમને તો સ્પેશિયલ tag કૈરા છે જોવો પેલા.....કેતનભાઈ...????
su rakhyu che jigs? lavo aemathi half ketanbhai tmne aapis ho..aapde bija jeva ny?
hahaha ketanbhai ?
અરે અંકિતા કોઈ ઝાપટી નથી ગયું...તારા માટે થોડુંક સંતાડી ને રાખેલ 6...ચિંતા ના કર..?????
અંકેતાજી તમનેય નો કીધું એમને...
નભાઈના...કીધા વગર એક બટકુંય ન અડું હું...
એલાવ આ તો બધા જાપટી ગ્યા, ટેસ્ટ તો કરવા દેવુ હતું..?
તમને કેવાનું શુ.......વેલાં એ પેલા...એવું 6 આયા તો...??????
અરરર....મને કીધા વગર જેને ખાધું હશે એને...સવારે ખબર પડશે જોજો...
*ne
haha.....Monday par koi bija be pakdo...??????
આયાં તો વેલા એ પેલા એવું જ છે હો....????
sachi vat ho hiral ji... biju koi ne kai khavu hoi to mangavye....
je vadhare bhave e khai levanu hoy todi rah jovani hoy...
jp ji monday na fari mokaljo patang udadta khasu... badha...ho
are hu pela namkeen khato hato pachhi sweet khava gayo tya khallas thay gaya but chalse tameto khadha ne good ... and tnx jp ji avo saras nasto apyo
devji tame mara thi pela avya hata to khai na levay...??
hiral ji biskti bov bhavta lage chhe ek pan na rehva didhu ......????
wlc હિરલ....???
thank u .. nasta mate..
ketan bhai addhi cha to apo ...
tnx jp ji
નઇ પૂછે એને નઇ કરવાનો.. ??? બધા માટે છે....પૂછવાનું ના હોય....
hu pan karu thodo nashto
હાહા દી.. thank u હો.....એજ કરાવવાની હતી...??????
ઓહોહો મોજ પડી ગઈ
હા દી...જલ્દીથી ખાઈ લ્યો...નઇ તો કઈ હાથ માં નઇ આવે...???????
વાહ.. લિટલ હાર્ટ મારા.. ક્રીમ બિસ્કીટ પણ મારા
thank u ભાવેશ ભાઈ...અને sorry ચા એક કપ જ હતી....અને એ કેતનભાઈ માટે જ હતી...એટલે...સારું કૈરું તમે ઘરે થી લાઇ ને આઈવા...????
bhaveshbhai hanuman jaynti ?
abhar nasta mate , cha ghare thij lavya
tame to mane હનુમાન jayanti yad karavi didhi
રોહિતભાઈ પૂછવાનું થોડી હોય....most welcome જ હોઈ...ને...તમને તો.. ????
ટિયા એમાં thanks કેવાનું ના હોઈ...જટ નાસ્તો કરી લે તું...????
હું આવું...☺️
thanks ho nasta mate
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser